વિરાર, તા. 26 : વિરાર પૂર્વના કારગિલ નગરમાં સોસાયટીના કમ્પાઉન્ડમાં વાહન પાર્ક કરવા જેવા અત્યંત નજીવા વિવાદમાં બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં એક 15 વર્ષના માસૂમ કિશોર પર ધારદાર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ભયાનક હુમલાના લાઈવ દૃશ્યો સોસાયટીના.....