• રવિવાર, 16 નવેમ્બર, 2025

ભારત મર્ચન્ટ ચેમ્બરની પાલિકા કમિશનર સમક્ષ કાલબાદેવીની સમસ્યાઓની રજૂઆત

મુંબઈ, તા. 14 : શનિવારે ભારત મર્ચન્ટ ચેમ્બર દ્વારા આયોજિત ચર્ચાસત્રમાં પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ તમામ લોકોની વાતને સાંભળી હતી. ખાસ કરીને `સી' વૉર્ડમાં આવેલા કાલબાદેવી વિસ્તારના કનડતા પ્રશ્નોની રજૂઆત....