• બુધવાર, 12 નવેમ્બર, 2025

બોરીવલીનાં પ્લૅટફૉર્મ પર શૌચાલયની સુવિધાનો અભાવ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : 10 પ્લૅટફૉર્મ ધરાવતા બોરીવલી સ્ટેશનથી બહારગામની તથા ઉપનગરીય ટ્રેનોનું આવાગમન થતું રહે છે. છેલ્લા કેટલાક સમયથી આ સ્ટેશનની માળખાગત સુવિધામાં સુધારો થયો છે છતાં.....