મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે `મુખ્ય મંત્રી માઝી લાડકી બહીણ' યોજનાના લાભાર્થીઓને 18મી નવેમ્બર સુધીમાં જરૂરી ઈ-કેવાયસી પૂર્ણ કરવાનું જણાવ્યું છે. મહારાષ્ટ્રનાં મહિલા અને બાળ વિકાસ પ્રધાન અદિતિ તટકરેએ જણાવ્યું કે, અૉક્ટોબરનું માનધન બુધવારથી વિતરીત કરવામાં આવશે અને આ રકમ મહિલા…..