કલ્યાણમાં ગુંડા-નશેડીઓનું રાજ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 4 : કલ્યાણ-પૂર્વના આડીવલી ઢોકળી પરિસરમાં અત્યારે ગુંડાઓ અને નશો કરનારાઓની દહેશત મોટા પ્રમાણમાં ફેલાયેલી છે. બુધવારે સવારે અને રાત્રે ગુંડાઓએ અહીં ભારે ધમાલ મચાવી હતી. કેટલાક લોકોએ એક.....