• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

ધર્મેન્દ્રના અસ્થિનું ગંગામાં વિસર્જન

બૉલીવૂડ અભિનેતા ધર્મેન્દ્રએ 24મી નવેમ્બરે અંતિમ વિદાય લીધી. તેમના પરિવારે અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન વગર જ કરી દીધા હતા. તેઓ નહોતા ઈચ્છતાં કે અંતિમ સંસ્કારમાં ચાહકની ભીડ ઉમટી પડે.  ત્યાર બાદ તેમણે સેલિબ્રેશન અૉફ લાઈફ......