• શુક્રવાર, 05 ડિસેમ્બર, 2025

એનઆઈએ ચીફ સદાનંદ દાતે બનશે મહારાષ્ટ્રના નવા ડીજીપી

મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્ર સરકારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ના ડીજી સદાનંદ દાતેને રાજ્યના નવા ડીજીપી બનાવવા માટેની કવાયત શરૂ કરી છે. આ માટે ગૃહ વિભાગ તરફથી કેન્દ્ર સરકારને પત્ર મોકલીને એમને.....

ઇ-પેપરના નવા શુલ્ક