• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

કૉંગ્રેસ સત્તા મેળવી ન શકી એની શરમ આવવી જોઈએ : સંજય રાઉત

ચંદ્રપુરમાં હારથી મહાવિકાસ આઘાડીમાં શબ્દયુદ્ધ

મુંબઈ, તા. 11 : ચંદ્રપુર પાલિકામાં ભાજપનો મેયર ચૂંટાઈ આવતાં મહાવિકાસ આઘાડીના સાથી પક્ષ શિવસેના ઉદ્ધવ જૂથ અને કૉંગ્રેસ વચ્ચે શાબ્દીક યુદ્ધ છેડાયું હતું. શિવસેનાના નેતા સંજય રાઉતે કૉંગ્રેસ પર ટીકા કરતાં કહ્યું કે......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ