• રવિવાર, 08 માર્ચ, 2026

પાકિસ્તાન ફરી ગયું : હવે ભારત સામેની મૅચ રમવા તૈયાર

નવી દિલ્હી/લાહોર, તા. 10 : પાકિસ્તાનની ટી-20 વિશ્વ કપના ભારત વિરુદ્ધના મેચ બહિષ્કારનો નિર્ણય ધારણા અનુસાર પોકળ પૂરવાર થયો છે. ફરી એકવાર પાકિસ્તાનની પૂરા વિશ્વ સમક્ષ ફજેતી થઈ છે. આઇસીસીનાં આકરાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ