સેમિ ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચે ટક્કર થઈ શકે
નવી દિલ્હી, તા.17 : એશિયન ગેમ્સની સેમી ફાઈનલમાં બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમ એક પણ બોલ રમ્યા વિના જ પહોંચી ગઈ છે. ચીન સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ વરસાદના કારણે એક પણ બોલ ફેંકાયા વિના અને ટોસ થયા વગર જ રદ્દ કરવી પડી હતી. પરિણામે બાંગ્લાદેશની ટીમ સારા ઇન્ટરનેશનલ રેન્કિંગના આધારે સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. હાલમાં આઈસીસી ટી20 ઇન્ટરનેશનલ....