• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

એમડીઆરમાંથી મુક્તિ માટે પેટ્રોલિયમ ડીલરોની મંત્રાલય સાથે બેઠક

નવી દિલ્હી, તા. 17 : પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન વચ્ચે ગુરુવારે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પેટ્રોલ પંપ સંચાલકોએ રૂ. 2,000થી વધુના યુપીઆઈ વ્યવહારો પર પ્રસ્તાવિત મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)માંથી સંપૂર્ણ મુક્તિ આપવાની ભારપૂર્વક માંગ કરી હતી. ડીલર્સ એસોસિયેશને જણાવ્યું હતું કે ફ્યુઅલ.....