• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

યુએસ પર હુમલામાં ઈરાનને મદદ કરનારો ચીની ઉપગ્રહ તૂટી પડયો!

સેટેલાઇટ લોન્ચિંગના છ મહિનામાં જ ક્રેશ

દુબઈ, તા.17 : વોલ સ્ટ્રીટ જર્નલના તાજેતરના રિપોર્ટ મુજબ જુલાઈ 2026માં જોર્ડનના મુવધફાક સાલ્તી એરબેઝ પર ઇરાની મિસાઇલના હુમલા પહેલા તહેરાનને તે બેઝની હાઇ રિઝોલ્યુશનવાળી સેટેલાઇટ તસવીર મળી હતી. આ હુમલામાં ત્રણ અમેરિકન સૈનિક માર્યા ગયા હતા અને કેટલાય ઇજા પામ્યા હતા. અમેરિકન અધિકારીઓએ તેને ચીનની મદદનો સૌથી સ્પષ્ટ પુરાવો માન્યો છે,....