વધુ લોકો આવવાની આશંકાએ મંજૂરી ન અટકાવી શકાય
નવી દિલ્હી, તા. 17 : અહીં `અનામત વિરોધી પ્રદર્શન' માટે મંજૂરી ન આપવાનાં કારણે દિલ્હી હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢી હતી. ક્ષત્રિય કરણી સેના દ્વારા નોંધાવાયેલી અરજીની સુનાવણી કરતાં જજ સ્વર્ણ કાંતા શર્માએ પોલીસને પ્રશ્ન કર્યો હતો કે, આ રીતે પૂર્ણપણે પ્રતિબંધ કેમ લાદી શકાય? કરણી સેનાના વકીલ રોશન ધનાઇએ કહ્યું હતું કે, તેમના તરફથી બે અરજી કરાઇ છે, જેમાં એક મેટા, ફેસબૂક,....