• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

એમડીઆર ચાર્જ સામે બ્રોકર્સની ચિંતા અંગે સેબી વિચારણા કરશે : તુહિન કાંતા પાંડે

મુંબઈ, તા. 17 : મૂડીબજાર નિયમનકાર સેબી સ્ટોક બ્રોકર્સ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા યુપીઆઈ વ્યવહારો પર લાગુ થનારા નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) અંગે ઉઠાવવામાં આવેલી ઓપરેશનલ ચિંતાઓની ચકાસણી કરશે. મુંબઈમાં ગફઇBિઍંઉ દ્વારા આયોજિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્લેવ 2026 દરમિયાન સેબીના ચૅરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે, તેમાં કેટલાક મહત્વપૂર્ણ.....