• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

ભીખ ન મળતાં ભિખારીએ મહિલાના નાકે બચકું ભર્યું; નથણી ઝૂંટવી

આગ્રા, તા. 17 : સોમવારે સાંજે મથુરામાં રાધાકુંડ નજીક ગોવર્ધન પરિક્રમાના માર્ગ પર મુંબઈની 32 વર્ષીય મહિલાએ પૈસા આપવાનો ઇન્કાર કરતાં એક ભિખારીએ તેના નાક પર બચકું ભરાવ્યું હતું, મહિલાને જાડીમાં ધકેલી દીધી હતી અને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેની નાકની નથણી લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે કેસ નોંધીને હુમલાખોરની ઓળખ કરવા અને તેને શોધવા વિસ્તારના....