• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

222 વર્ષથી એક ઘરમાં બે ગણપતિની પૂજા

આગલા વર્ષની મૂર્તિ આ વર્ષે નવી મૂર્તિ સાથે વિસર્જન કરાય છે

મુંબઈ, તા. 17 : ગણેશોત્સવમાં ઘરોમાં ગણપતિની એક જ મૂર્તિ બિરાજમાન હોય છે. જો કે ભાયંદરના નાઈક પરિવારમાં એક જ ઘરમાં બે ગણપતિની પૂજાઅર્ચના કરવામાં આવે છે. 222 વર્ષથી નાઈક પરિવારે આ અનોખી પરંપરા જાળવી રાખી છે. નાઈક પરિવારમાં ગણેશ ચતુર્થીએ નવી ગણેશમૂર્તિની વિધિવત સ્થાપના કરાય છે, પરંતુ એ મૂર્તિનું એ જ વર્ષે વિસર્જન કરવામાં આવતું નથી. આખું વર્ષ એ....