• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

બે દીકરીઓ મારા માટે ડબલ બૉનસ : અનિલ કપૂર

69 વર્ષની ઉંમરે પણ અભભિનેતા અનિલ કપૂરની ઊર્જા અને કામ પ્રત્યેનું સમર્પણ પહેલાં જેવું જ છે. હવે તે ઈન્ડિયા કે ટૉપ વન પર્સેન્ટ શૉ સાથે સ્ટાર પ્લસ અને જિયો હૉડસ્ટાર પર જોવા મળશે. 19મી સપ્ટેમ્બરથી શરૂ થતાં આ શૉમાં એક સ્પર્ધકે જણાવ્યું કે પરિવારને સમય આપવા તેણે કામકાજમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. આ સાંભળીને અનિલને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો જેમાં તેણે કામની.....