• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

યુપીઆઈ એમડીઆર : કુલ કલેક્શનના પાંચ ટકાની સ્મૉલ મર્ચન્ટ ફન્ડ માટે ફાળવણી કરાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : યુપીઆઈના વ્યવહારોમાંથી જે એમડીઆર (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ)નું કલેક્શન થશે એમાંથી સરકાર પાંચ ટકા રકમની સ્મૉલ મર્ચન્ટ્સ ફન્ડ માટે ફાળવણી કરશે. નાના વેપારીઓમાં ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવા માટે આ ફન્ડની રકમનો ઉપયોગ કરવામાં આવશે. આ તબક્કે સરકારે આ ફન્ડની સાઇઝ બાબતે કોઈ વધુ વિગતો જાહેર નથી કરી. નાના વેપારીઓને કઈ રીતે સપોર્ટ મળશે એની....