• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

મોદીનું જીવન ગરીબ કલ્યાણ માટે સમર્પિત : શાહ

વડનગરમાં ગૃહપ્રધાન અને મુખ્ય પ્રધાનની વડા પ્રધાનના દીર્ઘાયુ માટે પ્રાર્થના

જનસેવાથી રાષ્ટ્ર સેવાના પચીસ વર્ષના ઉપલક્ષમાં સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 17 : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષના ઐતિહાસિક ઉપલક્ષમાં મહેસાણાના વડનગર ખાતે સેવા સંકલ્પ અભિયાનનો  પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે.....