સરકારના આશ્વાસન બાદ મરાઠા અનામત ચળવળકારનાં પારણાં
મુંબઈ/બીડ, તા. 17 (પીટીઆઈ): મરાઠા અનામત ચળવળકાર મનોજ જરાંગે પાટીલે આજે વીસ દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરવા સાથે જ મુંબઈમાં આંદોલન કરવાનો કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરતાં સરકાર, શાસન-પ્રશાસન અને ખાસ તો મુંબઈગરાઓને પણ રાહત થઈ છે. મનોજ જરાંગેએ સરકારને ચેતવણી પણ આપી હતી કે જો ત્રણ મહિનામાં એમની મરાઠા આરક્ષણની માગણી સંતોષવામાં.....