રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ અને ચંદ્રાબાબુ નાયડુ જેવા દિગ્ગજ નેતાઓએ કરી ભવ્ય ઉજવણી
વારાણસી, તા. 17 (એજન્સીસ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી એટલે કે કાશીમાં દેશના અગ્રણી રાજકીય નેતાઓનો ભવ્ય મેળાવડો જોવા મળ્યો હતો. દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાનએન. ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાન સહિત એનડીએ ના ટોચના....