રમતજગતના દિગ્ગજોએ પીએમને પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ
મુંબઈ, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે ભારતીય રમતજગતના
દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતરત્ન સચિન તેંડુલકરે દેશ
પ્રત્યેના પીએમના અથાક સમર્પણની પ્રશંસા કરી તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે
પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પણ પીએમ મોદીનાં નેતૃત્વ
હેઠળ ભારત એક શાનદાર ભવિષ્ય....