માનહાનિની નોટિસ આપતી વખતે સંરક્ષણ આપવાનો પત્ર પોલીસ કમિશનરને લખ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : આદિત્ય ઠાકરેએ સોશિયલ મીડિયામાં આપેલા નિવેદન બાદ દિશાના પિતા સતીષ સાલિયને આદિત્ય ઠાકરેને રૂા. 500 કરોડની બદનક્ષીની નોટિસ જારી કરી છે ત્યારે આ નોટિસ આપવા તેઓ આવતી કાલે (19 સપ્ટેમ્બરે) ઉદ્ધવ અને આદિત્ય ઠાકરેના બાંદ્રા પૂર્વના કલાનગરમાં આવેલા નિવાસસ્થાન માતોશ્રી જવાની જાહેરાત કરતાં આ મામલાને નવો વળાંક મળ્યો છે અને આ પ્રકરણ.....