• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

તાતા સન્સના બોર્ડે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે ચૅરમેન પદે એકસ્ટેન્શન આપ્યું

નોએલ તાતાના વિરોધ છતાં આરબીઆઈ આદેશ મુજબ લિસ્ટિંગ આગળ ધપાવવાનો નિર્ણય

મુંબઈ, તા. 17 : તાતા ગ્રુપની હોલ્ડિગ કંપની તાતા સન્સના બોર્ડે ગુરુવારે મળેલી મહત્વની બેઠકમાં નોએલ તાતાના વિરોધ છતાં એન. ચંદ્રશેખરનને એક્ઝિક્યુટિવ ચૅરમેન તરીકે વધુ પાંચ વર્ષની મુદત લંબાવવાની મંજૂરી આપી દીધી છે. આ સાથે બોર્ડે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના નિયમનકારી નિર્દેશો અનુસાર કંપનીના શેરબજારમાં લિસ્ટિગની પ્રક્રિયા સાથે આગળ વધવાનો નિર્ણય પણ....