મ્યુઝિક રિયાલિટી શો સા રે ગા મા પાની હિન્દુસ્તાન કા સંગીત સ્થાન સાથે નવી સિઝન 19મી સપ્ટેમ્બરથી દર શનિવાર અને રવિવારે રાતના 9.30 વાગ્યે ઝી ટીવી અને ઝી ફાઈવ પર શરૂ થશે. ત્રણ દાયકાથી સંગીત અને પ્રતિભાના વારસાની ઉજવણી કરતો આ શો પરંપરાગત ગાયકી આધારિત રિયાલિટી શોની આ નવી સિઝન રિયાલિટી શોની મર્યાદાથી આગળ લઈ જાય છે. આ શૉ વાસ્તવિક સંગીત અને....