• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

અૉગસ્ટ 2026 પૃથ્વીનો સૌથી ગરમ

મુંબઈ, તા. 17 : અલ નિનો વધુ સક્રિય થવાથી તથા વૈશ્વિક સ્તરે દરિયાની સપાટીનાં ઉષ્ણતામાનમાં વિક્રમી વધારો અને ધ્રુવીય ભાગમાં બરફનું પ્રમાણ ઘટવાથી અૉગસ્ટ 2026 પૃથ્વી પર અત્યાર સુધીનો `સૌથી ગરમ' અૉગસ્ટ મહિનો બન્યો છે. વિશ્વ હવામાન સંસ્થાએ વિવિધ હવામાન સંસ્થાઓના આંકડાઓને આધારે આ માહિતી આપી છે. આ ગાળામાં ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો સૌથી ગરમ રહ્યો.....