• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

જેમ્સ અને જ્વેલરીની નિકાસ અૉગસ્ટમાં 3 ટકા વધી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિપોર્ટ મુજબ અૉગસ્ટ 2026માં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 3 ટકા વધીને 229.83 કરોડ ડૉલરની થઈ છે, જે અૉગસ્ટ 2023માં 222.84 કરોડ ડૉલરની હતી. રૂપિયાના મૂલ્યમાં નિકાસ રૂા. 19,503.52 કરોડથી વધીને રૂા. 21,945.87 કરોડની થઈ છે. જીજેઈપીસીના રિપોર્ટ મુજબ અૉગસ્ટ 2026માં કટ અને પૉલિશ્ડ ડાયમન્ડ્સની....