અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : વિશ્વના
સહુથી જૂના અને રમકડાંના છૂટક વ્યાપારમાં જાણીતી પેઢી-હામલેસ દ્વારા હૈદરાબાદમાં જ્યુબિલી
હિલ્સ ખાતે નવા સ્ટોરને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ સ્ટોર ત્રણ માળ ઉપર
10,000 ચોરસ ફૂટ જગ્યા પર ફેલાયેલો છે. આ સ્થળે 10,000 કરતાં વધારે પ્રકારનાં રમકડાં,
રમતો અને ભેટ આપવાની વસ્તુઓ ઉપલબ્ધ છે. હામલેસનાં રમકડાંમાં ટોય સોલ્જર, પુરુષ અને
ત્રી....