• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

હરીફ તેલ અને ક્રૂડમાં નબળાઈથી પામતેલ ઢીલું

રાજકોટ, તા. 18 : મલેશિયન પામતેલ વાયદામાં સતત બીજા દિવસે ઘટાડો હતો. હરીફ તેલ અને ક્રૂડમાં નરમાઈને પગલે પામતેલ ઢીલું હતું. જોકે સાપ્તાહિક ધોરણે સુધારો થયો હતો. મલેશિયન પામતેલનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 38 રીંગીટ ઘટીને 4898ની સપાટીએ બંધ થયો હતો. અઠવાડિયામાં વાયદો 1.74 ટકા વધ્યો હતો. ચીનના ડાલિયન બજારમાં સૌથી વધુ સક્રિય સોયાતેલ કોન્ટ્રાક્ટ 1.57 ટકા ઘટયો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ