• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

નારિત્વનું અપમાન : ઇન્ડિયન અૉઈલ ઉપર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી

નવી દિલ્હી, તા.18: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક મહિલાને સાર્વજનિક ક્ષેત્રની કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં નોકરી ન આપવાની બાબતને `નારિત્વનું અપમાન' ગણાવ્યું હતું. લૈંગિક આધારે યોગ્ય હોવા છતાં પણ એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં રીફિલીંગ હેલ્પરની નોકરી ન આપવા ઉપર ઈન્ડિયન ઓઈલ ઉપર વિચારસરણી બદલવાની જરૂર હોવાની ટિપ્પણી અદાલત દ્વારા કરવામાં આવી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ