• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

નીટ પેપરલીક : સુપ્રીમ કોર્ટની લાલ આંખ

નવી દિલ્હી, તા. 18 : નીટ પેપરલીકના બહુચર્ચિત મામલામાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે કડક વલણ અપનાવ્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે, જરૂર પડયે નીટની પરીક્ષા પ્રણાલીની તપાસ માટે ન્યાયમૂર્તિ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની ઓફિસની જાત મુલાકાત લેશે. અદાલતના ન્યાયમૂર્તિ કચેરી પર જઈને જાતે ખરાઈ કરશે કે, પરીક્ષાને સુરક્ષિત અને પારદર્શક રીતે યોજવાની વ્યવસ્થા વાસ્તવમાં કામ કરી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ