• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

અમેરિકાના બેવડા માપદંડ : ભારતને ટેરિફની ધમકી, પોતે રશિયાનું યુરેનિયમ ખરીદશે

નવી દિલ્હી, તા. 18 : અમેરિકા રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો ઉપર 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં છે. ભારત અને ચીન જેવા રશિયાના મોટા ઊર્જા ખરીદદાર દેશો આ કાયદાના વર્તળમાં આવી જશે. જો કે રશિયા ઉપર કડકાઈ બતાવતું અમેરિકા પોતાની પરમાણુ જરૂરિયાત માટે રશિયા પાસેથી અમુક ખાસ પ્રકારનું યુરેનિયમ ખરીદવાનો રસ્તો ખુલ્લો રાખશે. તેવામાં સવાલ ઉઠી રહ્યો છે કે.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ