દીદી હવે `મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ' અને ફૂટબૉલ ખેલાડીના ચિહ્ન સાથે લડશે ચૂંટણી
વિદ્રોહી જૂથ ડેમોક્રેટિક તૃણમૂલ કૉંગ્રેસ તરીકે ઓળખાશે.
ચિહ્ન પરબીડિયું
કોલકાતા, તા. 18 : તૃણમૂલ કોંગ્રેસના બન્ને જુથને ચુંટણી પંચ તરફથી ચુંટણી ચિહ્ન ફાળવી દેવાયા છે. મમતા બેનરજીના નેતૃત્વના જુથનું નામ `મમતા ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ' રહેશે અને ચિહ્ન તરીકે ફૂટબોલ ખેલાડી મળ્યો છે. અરુપ રોયના વિદ્રોહી જુથને ડેમોક્રેટિક તૃણમુલ કોંગ્રેસ નામ અપાયું છે. તેમજ કવર (પરબિડિયું) ચિહ્ન તરીકે મળ્યું છે. આ પહેલા ચૂંટણી પંચે બન્ને જુથને આંચકો આપતા.....