અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : શિવસેના (ઠાકરે)ના વિધાનસભ્ય અને મુંબઈના ભૂતપૂર્વ મેયર સુનીલ પ્રભુની મોટરકારએ એક રાહદારીને ટક્કર મારી હતી. પોલીસે આ પ્રકરણ અંગે કાયદેસર ગુનો દાખલ કરશે અને તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુનીલ પ્રભુ વિમાની મથકથી કાંદિવલી તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. સુનીલ પ્રભુની કાર વિલે પાર્લે પરિસરમાં વેસ્ટર્ન એક્સપ્રેસ....