• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

પાક. સ્પિનર તારિકની બોલિંગ ઍક્શન વિવાદમાં : લીગલ બોલિંગ ઍક્શન વિશે અશ્વિનની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા. 11 : ટી-20 વર્લ્ડ કપનો અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેનો ગ્રુપ મેચ ગઈકાલે કોલંબોમાં રમાયો હતો. જેમાં પાક.નો 32 રને વિજય થયો હતો. આ મેચમાં પાકિસ્તાની ઓફ સ્પિનર ઉસ્માન તારિકે 3 વિકેટ લીધી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ