• ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2026

મેયર નહીં, સેવક તરીકે કામ કરીશ : રીતુ તાવડે

44 વર્ષ બાદ મુંબઈ પાલિકામાં ભાજપનું શાસન 

મુંબઈ, તા. 11  (પીટીઆઈ) : રીતુ તાવડે આજે મુંબઈના 78માં મેયર તરીકે બિનહરીફ ચૂંટાયાં હતાં. 44 વર્ષ બાદ ભાજપના કોઈ ઉમેદવારે મુંબઈના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન મેળવ્યું છે. શિવસેના શિંદે જૂથના સંજય ઘાડી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ