• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ભાડું નકારનારા 23,744 રિક્ષાચાલકો સામે કાર્યવાહી

મુંબઈ, તા. 17 : રેલવે સ્ટેશન, મૉલ, બસ સ્ટૉપ, મુખ્ય જંક્શન અને અન્ય જગ્યાએ નજીકનું ભાડું નકારનારા રિક્ષાચાલકો સામે ટ્રાફિક પોલીસે કઠોર કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈ ટ્રાફિક પોલીસે ચોથી ફેબ્રુઆરીથી 15મી ફેબ્રુઆરી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ