• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ભાયંદરમાં રસ્તાના ખરાબ કામથી જીવનું જોખમ

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 17 : મીરા-ભાયંદરમાં છેલ્લાં કેટલાંક વર્ષથી રસ્તાના મોટા પાયે કામ ચાલી રહ્યા છે, જેને લીધે સ્થાનિક રહેવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાયંદર વેસ્ટમાં મૅક્સસ મૉલની સામેના જંક્શન પર અયોગ્ય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ