• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ટ્રેનની અડફેટે વાઘનું મોત

મુંબઈ, તા. 18 (પીટીઆઇ): નાગપુરમાં રેલવે ટ્રેક પાસે દોઢ વર્ષના વાઘનો મૃતદેહ મળી આવ્યો છે. ટ્રેન સાથે અથડાવવાને કારણે વાઘનું મૃત્યુ થયું હોવાની શક્યતા છે. નાગપુરના જામથામાં સ્થિત વિદર્ભ ક્રિકેટ ઍસોસિયેશન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ