મુંબઈ, તા. 5 : બોમ્બે હાઇ કોર્ટે રમઝાન મહિના દરમિયાન શહેરના એરપોર્ટ પાસે એક અસ્થાયી શેડમાં નમાઝ પઢવાની મંજૂરી માગી રહેલા ટેક્સી અને ઓટો રિક્ષા ચાલકોને કોઈ રાહત આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે સુરક્ષા ધર્મ કરતા ઉપર છે. જસ્ટિસ બીપી કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદૌશ પૂનીવાલાની પીઠે કહ્યું હતું કે રમઝાન….