• મંગળવાર, 10 માર્ચ, 2026

બસ સ્ટોપ ઉપર `નો પાર્કિંગ', ટ્રાફિક પોલીસે ફટકાર્યા 26,462 ઇ-ચલાન

મુંબઈ, તા. 9 : લોકો સુરક્ષિત રીતે જાહેર પરિવહન સુવિધાનો ઉપયોગ કરી શકે માટે બસ સ્ટોપ નજીક ગેરકાયદે પાર્કિંગ કરીને પ્રવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બનનારા વાહનચાલકોને દંડ કરવાનું અભિયાન મુંબઈ ટ્રાફિક પોલીસ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ