• સોમવાર, 09 માર્ચ, 2026

સૅમસન અને અભિષેકનું પાવર હિટિંગ

અમદાવાદ, તા. 8 : સંજૂ સેમસનના વિસ્ફોટક 89, અભિષેક શર્માના આતશી 52, ઇશાન કિશનના આક્રમક 54 અને શિવમ દૂબેના પાવરપેક 26 રનની મદદથી ટી-20 વિશ્વ કપના ફાઇનલ મુકાબલામાં ન્યુઝીલેન્ડના બોલર્સ.....