• સોમવાર, 09 માર્ચ, 2026

સેબીના એઆઇ ટૂલ `સુદર્શન'થી ગેરમાર્ગે દોરતી 1.2 લાખ પૉસ્ટ દૂર કરાઈ

મુંબઈ, તા. 8 : સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાધનોનો ઉપયોગ કરીને ડિજિટલ દેખરેખ વધારવા માટે અન-રજિસ્ટર્ડ નાણાકીય ઇન્ફ્લુએન્સર્સ (ફિનફ્લુએન્સર્સ).....