• સોમવાર, 09 માર્ચ, 2026

મુસાફરોની સંખ્યા ઘટતા મેટ્રો-3 ફીડર બસસેવા ત્રણ સ્ટેશનો પૂરતી મર્યાદિત

મુંબઈ, તા. 8 : મુંબઈ મેટ્રો-3 લાઇનનાં સ્ટેશનોને છેલ્લી ઘડી સુધીનું જોડાણ પૂરું પાડવા શરૂ કરાયેલી ખાનગી ફીડર બસસેવા મુસાફરોની ઘટતી સંખ્યાને કારણે હવે ત્રણ સ્ટેશનો, સિદ્ધિ વિનાયક, કફ ફરેડ અને બીકેસી પૂરતી મર્યાદિત....