• સોમવાર, 09 માર્ચ, 2026

સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવથી શરૂ થશે બજેટ સત્રનો બીજો તબક્કો

નવી દિલ્હી, તા. 8 : બજેટ સત્રનો પહેલો તબક્કો સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેની તકરારની ભેંટ ચડી ગયો હતો અને હવે બીજો તબક્કો આવતીકાલે સોમવારથી શરૂ થવાનો છે. આ સત્રની શરૂઆત જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા.....