• સોમવાર, 09 માર્ચ, 2026

લક્ષ્ય સેન ઇતિહાસ રચતા ફરી ચૂક્યો : અૉલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં હાર

બર્મિંગહામ તા.8 : ભારતનો સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપના ફાઇનલમાં હાર્યોં છે. મેન્સ સિંગલ્સના ફાઇનલ મેચમાં લક્ષ્ય સેનનો ચીની તાઇપેના ખેલાડી લિન ચૂન યી વિરૂધ્ધ.......