• સોમવાર, 09 માર્ચ, 2026

મધ્ય રેલવેમાં પકડાયું નશીલા પદાર્થની હેરાફેરીનું કૌભાંડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : મધ્ય રેલવેના નાગપુર અને કલબુરગીમાં નશીલા પદાર્થની હેરાફેરી પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં રૂા. 12.82 લાખની કિંમતનો 43 કિલો નશીલો પદાર્થ.....