• સોમવાર, 09 માર્ચ, 2026

ભાજપના નગરસેવકોએ વસઈ-વિરારની હૉસ્પિટલમાં દવાનું કૌભાંડ ઉઘાડું પાડયું

મુંબઈ, તા. 8 : ભાજપના નગરસેવકોએ વસઈ-વિરાર પાલિકાની ડી.એમ. પેટીટ હૉસ્પિટલ ઉપર ઓચિંતી મુલાકાત લેતા મોટો વિવાદ શરૂ થયો છે. નગરસેવકો દ્વારા તપાસમાં માલૂમ પડયું કે દરદીઓને એક્સપાયરી ડેટ વીતી ગઈ......