• મંગળવાર, 10 માર્ચ, 2026

બોરીવલી (પૂર્વ)ના સ્મશાનની બહાર વાહન ધોવાથી થતી ગંદકી માટે કોણ જવાબદાર?

ઉમેશ દેશપાંડે તરફથી 

મુંબઈ, તા. 9 : બોરીવલી (પૂર્વ)ના ફ્લાયઓવર નજીક દોલતનગરમાં આવેલી સ્મશાનભૂમિની બહારના જાહેર રસ્તા પર છેલ્લાં ઘણાં વર્ષોથી ગેરકાયદેસર રીતે વાહનો ધોવાની પ્રવૃત્તિએ માઝા મૂકી છે. આને કારણે ટ્રાફિકની ગંભીર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ