• મંગળવાર, 31 માર્ચ, 2026

ગૅસ સિલિન્ડર ન મળતાં ભાયંદરનો સ્ટીલ ઉદ્યોગ સંકટમાં

જિતેશ વોરા તરફથી 

મીરા-ભાયંદર, તા. 30 : ભારતમાં સ્ટીલના વાસણોના મહત્ત્વના હબ તરીકે ઓળખાતા મીરા-ભાયંદરમાં હવે ગૅસ સિલિન્ડરની અછતની ગંભીર અસર દેખાવા લાગી છે. ખાસ કરીને સ્ટીલના કારખાનામાં કામ કરતા હજારો કામદારો......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ